Ad Section

Sunday, December 1, 2019

Idea and Vodafone આવતી કાલ થઈ upto 40℅ વધારો કારે છે

Idea  and Vodafone આવતી કાલ થઈ upto 40℅ વધારો કારે છે

વોડાફોન અને ઈડિયા આવતી કાલ થઈ તેમના રિચાર્જ માં 40 સુધી નો વધારો કરી રહ્યું છે જો તમે આઈડિયા અને વોડાફોન નો વપરાશ ચાલુ રાખવા ઇચતા હોવ તો અજેજ જે 1 વર્ષ ના પ્લાન છે તે કરવી લો 3rd december થી આ વધારો લાગુ પડશે જેથી 2nd december  સુધીમાં આ રિચાર્જ કરવી લ્યો
3rd december થી લાગુ થનાર નવા પ્લાન નીચે આપેલા છે

જો તમે આ વધારા થઈ બચવા માંગતા હો તો 2nd december સુધી જુના પ્લાન થી રિચાર્જ કરવી શકો

શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati - gk Whatsapp ગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો

Click here to join whatsapp group

શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati - gk telegram ગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો

Click here to join telegram group


*ડિજિટલ ગુજરાતી ગ્રુપ માં જોડઓ અને ડિજિટલ ગુજરાતી બનો*