ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિનસચિવાલય સેવાનાં કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે તારીખ 12 /10/ 2018 ના રોજ મૂળ જાહેરાત તથા તા 1 /6/ 2019 ના સુધારા જાહેરાત ક્રમાંક 150 /201819 પ્રસિદ્ધ કરી online અરજી પત્રકો મેળવવામાં આવેલ હતા જે એમસીક્યુ ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી ભાગ-1 રાજ્યના જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર તારીખ 20 /4 /2019 ના રોજ યોજાનાર છે જે અનુસંધાન તારીખ 01/10 /2019ન 14 કલાક થી તારીખ 20 /10/ 2019 સવારે ૧૨ કલાક સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી ઉમેદવારોએ પ્રથમ તબક્કાની અેમસીકયુ ઓએમઆર પદ્ધતિથી ની સ્પર્ધાત્મક લેખિત કસોટી માટે ના કોલલેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઓજસ વેબસાઇટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે
પ્રવેશપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલી લિંક પર ક્લિક કરવું
ત્યારબાદ જોબ સિલેક્ટ કરવી આપ જે જાહેરાત ના કોલ લેટર ડાઉનલોડ કરવા માંગતા હોવ તે જાહેરાત સિલેક્ટ કરી બોક્સમાં કન્ફર્મેશન નં તથા બર્થ ડેટ ટાઈપ કરી પ્રિન્ટ કોલલેટર પર ક્લિક કરવાથી અલગ વિન્ડો માપ નો કોલલેટર સ્ક્રીન પર દેખાશે જે કોલલેટર તથા તે સાથેની સૂચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે કોલ લેટરની વિન્ડો કરવા માટે pop up blocker off કરવું જરૂરી છે
ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ લેટર તથા સૂચનાઓની વિગતો કે જે સ્પર્ધાત્મક લેખિત કસોટી સમયે હાજરી પત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોય તે અચૂક વાંચી જવી ઓનલાઇન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે કચેરી સમય દરમિયાન ફોન નંબર 07923253627 પર સંપર્ક કરી શકાય
નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરોClick here
શિક્ષણ ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati-gkગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો
Click here for whatsapp group for gk and job related news
ડિજિટલ ગુજરાતી ગ્રુપ માં જોડઓ અને ડિજિટલ ગુજરાતી બનો

- કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો Click here for download call letter
શિક્ષણ ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati-gkગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો
Click here for whatsapp group for gk and job related news
ડિજિટલ ગુજરાતી ગ્રુપ માં જોડઓ અને ડિજિટલ ગુજરાતી બનો
0 comments:
Post a Comment