પરિપત્ર
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો 2002 ના નિયમ -70 માં રાજ્ય સરકારના કર્મચારીઓ/ અધિકારીઓની પિતૃત્વ રજા મંજુર કરવા બાબતે જરૂરી જોગવાઇ નિયત કરવામાં આવેલ છે. પરંતુ આ નિયમોમાં પિતૃત્વ રજા ત્યારથી મળવાપાત્ર થાય છે તેમજ કયા સમયગાળા દરમિયાન ભોગવી શકાય છે તેની સ્પષ્ટતા ન હોવાથી સચિવાલયના વહીવટી વિભાગો દ્વારા આ બાબતે અવારનવાર નાણાં વિભાગને પૂછ્યા કરવામાં આવે છે આ બાબતે જરૂરી સુચના પ્રસિદ્ધ કરવાની બાબત વિચારણા હેઠળ હતી કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રઇત કરવામાં આવેલ છે
(1) પિતૃત્વ રજાનો લાભ પુરુષ કર્મચારી અધિકારી ની પત્ની ની પ્રકૃતિ થી 6 month સુધીના સમયગાળામાં મળવાપાત્ર થશે સંજોગોમાં તબીબી પ્રમાણપત્ર તેના આધારે પ્રકૃતિના 15 દિવસ અગાઉ પણ પિતૃત્વ રજાનો લાભ મળવાપાત્ર થશે આમ આ રજાનો લાભ પ્રકૃતિના 15 દિવસ અગાઉથી શરૂ થઈને પ્રસુતિના 6 month સુધીની સમયમર્યાદામાં મળવાપાત્ર થશે .
(2) પિતૃત્વ રજાનો લાભ કર્મચારી અધિકારીને નિમણૂકની તારીખથી મળવાપાત્ર થશે અને સંબંધિત અન્ય જોગવાઈઓ ઉપર વંચાણે લીધેલ એક મુજબ યથાવત રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
PDF ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો
Click here to download PITRUTVA RAJA PDF
અવનવી માહિતી મેળવવા માટે ડિજિટલ ગુજરાતી ની મુલાકાત લેતા રહો અને ડિજિટલ ગુજરાતી બનો.
શિક્ષણ ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati - Teachers ગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો
Click here for whatsapp group for teachers DIGITAL GUJARATI TEACHERS
ડિજિટલ ગુજરાતી ગ્રુપ માં જોડઓ અને ડિજિટલ ગુજરાતી બનો

6 comments:
સાહેબ શ્રી પ્રથમ બાળક વખતે લાભ ન લીધો હોય તો બીજા બાળક વખતે લાભ મળે એક જ વખત લાભ લેવો છે
પિતૃત્વ રજા કેટલા બાળક સુધી મળે
પિતૃત્વ રજા બે ભાગમાં લઇ શકાય ???
સર GSRTC માં પિતૃત્વ રજા નો લાભ કેટલી વાર મળે?? જો પ્રથમ બાળક માં લાભ લીધેલ ના હોય તો બીજા બાળક માં લાભ લઇ શકાયઃ?? પરિપત્ર હોય તો આપવા વિનંતી 🙏🙏
સાહેબ શ્રી બીજા બાળક ના જન્મ માં પિતૃત્વ રજા નો લાભ લઇ શકાયઃ????
સર જવાબ આપશો 🙏🙏
બે બાળક સુધી લાભ મળે
Post a Comment