Ad Section

Monday, September 9, 2019

jokes

                 હાલ સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી જે ધનની રકમમાં વધારો થયો છે તે સામાન્ય વ્યક્તિને પરવડે એવી નથી તેથી લોકો આ એક ના વિરોધ મા સોશિયલ મીડિયા પર વિવિધ જોક્સ શેર કરી આ નવા સુધારા ની મજાક કરી રહ્યા છે



[1]  ટ્રાફિક માં ભરેલો દંડ IT રીટર્ન માં બાદ મળે?
       આતો નવરાશ છે એટલે પુછ્યું!


[2]   જે દેશ ના 80% બાઈક ચાલકો ટાંકી હલાવી ને પેટ્રોલ ચેક કરે છે એની પાસે સરકાર 10 હજાર  ની આશા રાખીને બેઠી છે
#સરકાર ને સો તોપ ની સલામ





[3] સાયકલ મા દંડ ભરવાનો કે નહિ

0 comments:

Post a Comment