આસિસ્ટન્ટ ડેપો મેનેજર લેખિત પરીક્ષા
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક GSCSCL વર્ગ 3 201819/ 6 થી નીચે દર્શાવેલ સંવર્ગની સીધી ભરતીથી ભરવા અંગે વિવિધ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે જે અનવયે નિગમ દ્વારા નીચે દર્શાવેલ સમય પત્રક મુજબ પરીક્ષાનું આયોજન કરેલ છે જેની લાગતા વળગતાને નોંધ લેવી
જાહેરાત ક્રમાંક GSCSCL 201819/6 આસિસ્ટન્ટ ડેપો મેનેજર તારીખ 22 / 9 / 2019 સમય સવારે 10 : 30 થી 11 : 30 પરીક્ષા નું સ્થળ પરીક્ષા ને લગતી અન્ય સૂચનાઓ તથા ડાઉનલોડ કરવા માટે OJAS પરથી તારીખ 14 / 9 / 2019 ના રોજ 14 : 00 કલાક થી 22 / 9 / 2019 ના રોજ 10 : 00 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે તમામ ઉમેદવારોએ સૂચના મુજબ ફોટો સાથે નું પ્રશ્નપત્ર તથા આપના ફોટો સાથે નું ID પોતાની સાથે લાવવું અને પરીક્ષાની તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત છે નોંધ જે ઉમેદવારોએ પહેલા જનરલ કેટેગરીમાં ફોર્મ ભરેલ હોય અને ત્યારબાદ ફરીથી EWS માં ફોર્મ ભરેલું હોય તેવા ઉમેદવારો એ EWS માં અરજી કરેલ હોય તે જ ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવે છે જનરલ કેટેગરીના ઉમેદવારો રૂપિયા ૩૦૦ ફી ભરેલ હશે અને જનરલ કેટેગરી સિવાયના તમામ કે તેઓએ ૧૫૦ થી ભરેલ હશે એવા ઉમેદવારો ઓજસ વેબસાઇટ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે
નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો:
Notification
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો :
CALL LETTER
નીચે દર્શાવેલ વિષયોની ઓપ્ટિકલ માર્કેટિંગ એટલે કે ઓ.એમ.આર પદ્ધતિથી સો ગુણની સંવર્ગવાર લેખિત પરીક્ષા એક કલાકની રાખવામાં આવેલ છે
1 કવોન્ટીટેવ એબિલિટી 25 માર્ક
2 એનાલીટીકલ એબીલીટી 25 માર્ક
3 લોજીકલ રીઝનીંગ 25 માર્ક
3 કરંટ અફેર ભારત અને રાજય 10 માર્ક
4 ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને વહીવટીતંત્ર 15 માર્ક
પ્રશ્નપત્રમાં નેગેટીવ પણ પદ્ધતિ નથી
શિક્ષણ ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati-gkગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો
Click here for whatsapp group for gf and job related news
ડિજિટલ ગુજરાતી ગ્રુપ માં જોડઓ અને ડિજિટલ ગુજરાતી બનો
1 comments:
Tnx sir
Post a Comment