Ad Section

Monday, September 16, 2019

એકમ કસોટી માર્ક એન્ટ્રી

           ગુજરાત સરકાર દ્વારા ધોરણ 3 થી 8 મ દર શનિવારે જે એકમ કસોટી લેવામાં આવી રહે છે તેમના માર્ક એસએસસી ની વેબસાઈટ ઉપર ઓનલાઇન કરવાની કામગીરી ચાલુ થઈ ગયેલ છે ઘણા સમયથી આ વેબસાઈડ મા માર્કેટિંગ કરવામાં તકલીફ પડી રહી હતી હાલ માર્ક એન્ટ્રી ચાલુ થઈ ગયેલ છે નીચેની લીંક નો ઉપયોગ કરી આ આપની શાળામાં લેવાયેલ એકમ કસોટીઓ ના માર્ક ઓનલાઇન કરી શકો છો

માર્ક એન્ટ્રી માટે ની નવી લીંક માટે અહીં ક્લિક કરો
 Ekam Kasoti Mark Entry





  1. Click on Above Login Image
  2. User Name : School DISE Code
  3. Password : admin
  4. Select Login : School Admin
  5. After Login Select Learning Outcome - Exam Module - Exam Marks Entry



શિક્ષણ ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati - Teachers ગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો

Click here for whatsapp group for teachers DIGITAL GUJARATI TEACHERS

ડિજિટલ ગુજરાતી ગ્રુપ માં જોડઓ અને ડિજિટલ ગુજરાતી બનો

0 comments:

Post a Comment