Ad Section

Saturday, October 5, 2019

સહાયક જુનિયર ક્લાર્ક પરિણામ AMC


સહાયક જુનિયર ક્લાર્ક પરિણામ

સક્ષમ સત્તા ની મંજૂરી અનુસાર જાહેર ખબર ક્રમાંક 02 / 2019 - 20 તારીખ 26 6 2019 મુજબ સહાયક જુનિયર ક્લાર્કની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સ્ક્રુટીની અર્થ ઉમેદવારના નામ સાથે દર્શાવેલ તારીખ અને સમયે હાજર રહેવાનું છે

ત્રીજો માળ એન.એચ.એલ.મેડિકલ કોલેજ વા.સા.જ. હોસ્પિટલ કમ્પાઉન્ડ પાલડી અમદાવાદ ખાતે અસલ ફોટો આઇડી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત અનુભવ સર્ટિફિકેટ અને આનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર એક ઝેરોક્ષ સેટ તથા અરજી રીસીપ્ટ અને કોલલેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે

પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવેલા ઉમેદવારોનું લીસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો
Candidates list click here for download



ઉમેદવારોને ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે માન્ય ગણવામાં આવેલ હોય રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રો માં જો કોઈ ક્ષતિ જણાશે સો ઉમેદવાર આગળ ની ભરતી પ્રક્રિયા માટે આપોઆપ ગેરલાયક કરાશે

ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ઠરશે

ખાસ નોંધ :- ઉમેદવારે કોલલેટર અચૂક લાવવાનો રહેશે કોલલેટર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનો રહેશે

સદર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે તથા વધુ માહિતી માટે 07925391811 એક્સ્ટેંશન ૪૩૩ નો સંપર્ક કરવાનો રહેશે

શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati - gk Whatsapp ગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો

Click here to join whatsapp group

શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા ને લખતા સમાચાર મેળવવા માટે Digital Gujarati - gk telegram ગ્રુપ માં જોડાવા માટે નીચે ની લિંક પર ક્લીક કરો

Click here to join telegram group


*ડિજિટલ ગુજરાતી ગ્રુપ માં જોડઓ અને ડિજિટલ ગુજરાતી બનો*

0 comments:

Post a Comment